ગુજરાતના તાજા સમાચાર લાઇવ: ફળોના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓની ચિંતામાં થયો વધારો
સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારની ઘટનામાં પોલીસે ધમાલ કરનાર 27થી વધુ લોકોની અટકયાત કરી છે, જેમાંથી 6 લોકો સગીર વયના તથા લખપતમાં ભેદી બિમારી મુદ્દે આરોગ્યમંત્રીનું નિવેદન, ગામમાં સર્વેની કામગીરી ચાલુ અને ભારતમાં મંકીપોક્સ વાયરસનો પહેલો કેસ સામે આવ્યો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -