ગુજરાતના તાજા સમાચાર લાઇવ: અમદાવાદના ગોતામાં સેવન એવન્યુના સાતમાં માળે આગ

આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે તથા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરતની મુલાકાતે પહોંચ્યા તેમજ હિમાચલ પ્રદેશના 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, 37 રસ્તાઓ બંધ આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -