ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનું યલો ઍલર્ટ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ હીટવેવની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Heatwave Alert In Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને મધ્ય રાત્રિ દરમિયાન ઠંડુ વાતાવરણ રહે છે, જ્યારે બપોરથી સાંજ દરમિયાન ગરમ હવામાન રહે છે. આ દરમિયાન કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે. જેમાં IMDએ 6 માર્ચથી 10 માર્ચ, 2026 સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 7 જેટલાં જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેવાની આગાહી છે.
ભાવનગરમાં ગરમીને લઈને યલો ઍલર્ટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

