ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર-કર્મચારીની 60 ટકાથી વધુ જગ્યાઓ હજુ ખાલી, નેક દ્વારા જાહેર કરાયો રિપોર્ટ

Feb 12, 2025 - 11:00
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર-કર્મચારીની 60 ટકાથી વધુ જગ્યાઓ હજુ ખાલી, નેક દ્વારા જાહેર કરાયો રિપોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat University : ગુજરાત યુનિવર્સિટીને નેકના ઈન્સપેકશન બાદ તાજેતરમાં એ પ્લસ ગ્રેડ સાથે માન્યતા આપી દેવાઈ છે પરંતુ નેક દ્વારા જાહેર કરાયેલા તપાસ રિપોર્ટમાં યુનિ.ની અનેક ખામીઓ-વિશેષતાઓ ઘ્યાને આવી છે.જેમાં ખાસ કરીને યુનિવર્સિટીમાં ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની 60 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે.જો કે યુનિ.નું વિશાળ લેવિશ-સારુ કેમ્પસ તેમજ ડિજિટલ લાઈબ્રેરી સહિતની ફેસિલિટીને નેક ટીમે તપાસમાં સારા પાસાઓમાં ગણાવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0