ગુજરાત પ્રવાસન ક્ષેત્રે સુરક્ષાનું નવું સોપાન, ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં સ્થપાશે અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’

Apr 29, 2026 - 16:30
ગુજરાત પ્રવાસન ક્ષેત્રે સુરક્ષાનું નવું સોપાન, ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં સ્થપાશે અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતની મુલાકાતે આવતા દેશ-વિદેશના પર્યટકોને સુરક્ષિત અને સુખદ અનુભવ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પહેલ કરવામાં આવી છે. પ્રવાસન સ્થળોએ મુલાકાતીઓની સુરક્ષા અને સહાયતા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. પ્રાથમિક તબક્કે આ પ્રયોગ ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસન કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં આ આયોજનને વેગ આપીને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ સુરક્ષિત બનાવવાની નેમ પોલીસ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0