ગિરનાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો: દામોદર કુંડ સહિત જૂનાગઢના 37 સ્થળોએ જાહેર પ્રવેશ પર પ્રતિબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Junagadh News : ચોમાસાની સિઝનમાં સારો એવો વરસાદ થતાં અનેક નદી-નાળા, તળાવો અને ડેમ છલકાય છે, તો રાજ્યમાં આવેલા ઝરણાં-ધોધ કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યા છે. ત્યારે અનેક લોકો ગીરનાર-જૂનાગઢ, સાપુતારા સહિત રાજ્યમાં આવેલા રમણીય સ્થળોએ મુલાકાતે જાય છે. પરંતુ ઘણી વખતે નદી, તળાવ, ડેમમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા 5 ઓગસ્ટથી 10 ઓક્ટોબર સુધી 37 જેટલાં જળાશયો, નદી, ડેમ ખાતે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં દામોદર કુંડ સહિત જૂનાગઢના 37 સ્થળોએ જાહેર પ્રવેશને લઈને પ્રતિબંધ મૂક્તું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં નદી-નાળા, તળાવ, ડેમમાં ન્હાવા જતી વખતે ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે.
What's Your Reaction?






