ખેતરમાં ફેન્સિંગની સહાય 5 માસથી અટકી, ખેડૂતોને વાવેતર બદલવાની ફરજ પડી

Jul 13, 2025 - 09:00
ખેતરમાં ફેન્સિંગની સહાય 5 માસથી અટકી, ખેડૂતોને વાવેતર બદલવાની ફરજ પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- 5 માસ પૂર્વે સહાય માટે પસંદ થયેલી 1948 અરજીનો હજુ સર્વે પણ બાકી  

- ચોમાસાના પ્રારંભે સમયસર સહાયથી ફેન્સિંગ થઈ હોત તો ખેડૂતોને પોતાના ખેતરમાં માલઢોર-રાનીપશુઓથી મુક્તિ મળી શકે તેમ હતું 

ભાવનગર : ખેડૂતોના પાક રક્ષણ માટેની તાર ફેન્સિંગ યોજના સ્થાનિક ખેતીવાડી વિભાગના પાપે આફત બનીને આવી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ઓનલાઈન પોર્ટલ ઉપર અરજીમાં સિલેક્ટ થયેલા ૧૯૪૮ ખેડૂતોને પાંચ માસ બાદ પણ લાભ મળ્યો નથી. સામાન્યતઃ તાર ફેન્સિંગ માટે ઉતમ ગણાતા ચોમાસામાં હજુ સહાયના ઠેકાણા નથી. બીજી તરફ, ફેન્સિંગના અભાવે ઘણાંખરા ખેડૂતોને વાવેતરમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0