ખેડા બસ સ્ટેન્ડ પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં વિકરાળ આગથી દોડધામ

Jul 5, 2025 - 10:30
ખેડા બસ સ્ટેન્ડ પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં વિકરાળ આગથી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 1 કિ.મી. સુધી ધૂમાડાના ગોટાં છવાયા : ઝૂંપડું બળીને ખાક

- ખેડા, ધોળકા, અમદાવાદ સહિતના ૮ ફાયર ફાઈટરોનો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ ઃ સદનસીબે કોઈ જાનહાનિ નહીં

નડિયાદ : ખેડા શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે બપોરે અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે, એક કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટાં છવાઈ ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0