ખાંભામાં ‘નકલી પોલીસ’નો ખેલ ખતમ: કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂ, હનીટ્રેપ કેસમાં હતો ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Fake Policeman In Amreli: અમરેલી જિલ્લાની ખાંભા પોલીસને શંકાસ્પદ વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા હાથ લાગી છે. પોલીસને જોઈને ગભરાઈ ગયેલા એક કારચાલકની તપાસ કરતા તે નકલી પોલીસ હોવાનું અને અમદાવાદમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનાનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. ધારી એએસપી જયવીર ગઢવીએ આ સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરી છે.
શંકાસ્પદ કારની તપાસમાં ફૂટ્યો ભાંડો
ખાંભા પોલીસની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી ત્યારે ભાવનગર પાસિંગની એક કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

