કોર્પોરેશનને LED બોર્ડમાં ખોટના ધંધા: 10 કરોડના ખર્ચે બોર્ડ લગાવ્યા બાદ માનીતા કોન્ટ્રાક્ટરને જાહેરાત લગાવવાના કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તથી વિવાદ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 10 કરોડના ખર્ચે 33 એલઇડી સ્ક્રીન લગાવ્યા બાદ તેમાં જાહેર ખબર કરવાના કોન્ટ્રાક્ટ કોર્પોરેશનના બજેટમાં નક્કી થયેલી લાગત કરતા ઓછા ભાવના ટેન્ડર મંજૂર કરી માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરી આપવાનો કારસો રચવામાં આવ્યો છે.આ અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થતા વિવાદ સર્જાયો છે. કોર્પોરેશન દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે,રોડ સાઇડની જગ્યામાં ઈન્સ્ટોલ કરેલા કૂલ- 33 એલઇડી સ્ક્રીન ઉપર જાહેરાત કરવાનો પાંચ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપવાનો છેવડોદરા કોર્પોરેશનની રોડ સાઇડની જગ્યામાં ઉભા કરેલ કુલ-33 LED Screen ઉપર 5 વર્ષ માટે જાહેરાત કરવાનો ઇજારો આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ ટેન્ડર આવ્યા હતા.

કોર્પોરેશનને LED બોર્ડમાં ખોટના ધંધા: 10 કરોડના ખર્ચે બોર્ડ લગાવ્યા બાદ માનીતા કોન્ટ્રાક્ટરને જાહેરાત લગાવવાના કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તથી વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 10 કરોડના ખર્ચે 33 એલઇડી સ્ક્રીન લગાવ્યા બાદ તેમાં જાહેર ખબર કરવાના કોન્ટ્રાક્ટ કોર્પોરેશનના બજેટમાં નક્કી થયેલી લાગત કરતા ઓછા ભાવના ટેન્ડર મંજૂર કરી માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરી આપવાનો કારસો રચવામાં આવ્યો છે.આ અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થતા વિવાદ સર્જાયો છે. 

કોર્પોરેશન દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે,રોડ સાઇડની જગ્યામાં ઈન્સ્ટોલ કરેલા કૂલ- 33 એલઇડી સ્ક્રીન ઉપર જાહેરાત કરવાનો પાંચ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપવાનો છે

વડોદરા કોર્પોરેશનની રોડ સાઇડની જગ્યામાં ઉભા કરેલ કુલ-33 LED Screen ઉપર 5 વર્ષ માટે જાહેરાત કરવાનો ઇજારો આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ ટેન્ડર આવ્યા હતા.