કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટની બેદરકારીથી ખોખરા સ્મશાનમાં વીજ કરંટ લાગતા ૨૭ વર્ષના યુવકનુ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર, 23 જુલાઈ,2025
અમદાવાદના ખોખરા સ્મશાનના નવીનીકરણની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર કેશવપ્રિયા પ્રોજેકટ પ્રા.લિ.ની બેદરકારીના કારણે વીજ કરંટ લાગતા મુળ રાજસ્થાનના વતની એવા ૨૭ વર્ષના યુવકનુ મોત નિપજયુ હતુ.
What's Your Reaction?