કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગેરકાયદેસર મશીનમાં ગર્ભ પરિક્ષણ થતું હોવાની આશંકા THO સહિતના સ્ટાફે બાતમીના આધારે સ્ટિંગ ઓપરેશન કર્યું : મશીન કબ્જે કરી FSL મદદ લેવાઈ
જૂનાગઢ, : કેશોદમાં બાતમીના આધારે તાલુકા આરોગ્ય અધિકારી સહિતના સ્ટાફે સ્ટીંગ ઓપરેશન કરી એક રહેણાક મકાનમાં નોંધણી વગર રહેલું સોનોગ્રાફી મશીન કબ્જે કરી સીલ કર્યું હતું. આરોગ્ય વિભાગે કોર્ટને જાણ કરી મશીનમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ થયું છે કે કેમ ? એ જાણકારી માટે એફએસએલની મદદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વશું વિગત મુજબ કેશોદના બસસ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા રમેશભાઇ માધવજીભાઈ મકવાણાના નિવાસસ્થાને નોંધણી વગરના સ્થળ પર નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન હોવાની કેશોદ તાલુકા આરોગ્ય વિભાગને માહિતી મળી હતી. જેના આધારે તાલુકા આરોગ્ય અધિકારી ડો.
What's Your Reaction?






