કેપ્ટન પાયલટે જ વિમાનની ફ્લુઅલ સ્વિચ બંધ કરી હતી: વોલ સ્ટ્રીટ જર્નલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અમદાવાદ પ્લેન ક્રેશ: બોઇંગ પર અમેરિકી મીડિયા ચૂપ, પાયલટ પર દોષારોપણ
- વોલ સ્ટ્રીટ જર્નલ સામે કાયદાકીય પગલા લઇશું, આખો રિપોર્ટ જુઠાણા પર આધારિત: ભારતીય પાયલટ્સ સંગઠન
- પ્રાથમિક રિપોર્ટના આધારે નિષ્કર્ષ ના કાઢી શકાય, કોઇ પણ પ્રકારનો ભ્રમ ફેલાવવાથી દૂર રહો: એએઆઇબી
વોશિંગ્ટન : અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ વિમાન અકસ્માતને લઇને અનેક અટકળો ચાલી રહી છે. એવામાં હવે અમેરિકન મીડિયા દાવા કરવા લાગ્યું છે કે કેપ્ટન પાયલટ દ્વારા જ ફ્યુઅલ સ્વિચ બંધ કરી દેવામાં આવી હતી જેને કારણે એન્જિનને ફ્યુઅલ ના મળ્યું અને વિમાન ક્રેશ થઇ ગયું, જેમાં ૨૭૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમેરિકન મીડિયાએ આ રિપોર્ટ વિમાન અકસ્માતના પ્રાથમિક રિપોર્ટને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કર્યો છે.
What's Your Reaction?






