કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Mehsana Multicrore Fraud Case: મહેસાણા જિલ્લાના પામોલ ગામના એક યુવક સાથે કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં પકડાયેલા અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીના રિમાન્ડ દરમિયાન આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓના વિવિધ બેંક લોકરમાંથી 7.51 કરોડની કિંમતનું સોનું-ચાંદી, લક્ઝરી કાર, મકાનના દસ્તાવેજો અને વીમા પોલિસીઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આરોપી દંપતી વિરૂદ્ધ અન્ય ગુના નોંધવા માટે પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

