કૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,રવિવાર
અમદાવાદ અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકોના જાહેરમાં ખૂન અને હત્યાની કોશિષ મારા મારી સહિતની ગુનાખોરી આચરી રહ્યા છે. જેને લઇને પોલીસે હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા કૂખ્યાત ૨૧૫ આરોપીઓ ઘરે મધરાતે કોમ્બિંગ હાથ ધરીને છરી, ચાકુ સહિતના ઘાતક હથિયારો પકડયા હતા. પોલીસના સર્ચ ઓરપેશનના કારણે ઘણા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસનું સર્ચ ઓપરેશન ઃ ઘણા ભૂગર્ભમાં ઉતર્યા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોને પોલીસનો ડરના રહ્યો હોય તેમ જાહેરમાં હત્યાના બનાવો વધ્યા હતા.
What's Your Reaction?






