કરમસદના પંચવટી વિસ્તારમાં દારૂના જથ્થા સાથે એક્ટિવા મૂકી શખ્સ ફરાર

Apr 6, 2026 - 10:00
કરમસદના પંચવટી વિસ્તારમાં દારૂના જથ્થા સાથે એક્ટિવા મૂકી શખ્સ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- વિદ્યાનગર પોલીસની બાતમી આધારે કાર્યવાહી

- પોલીસે વિદેશી દારૂનો જથ્થો, એક્ટિવા સહિત રૂ. 83,800 નો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધ્યો

આણંદ : આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશન હેઠળના કરમસદ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો અને એક એક્ટિવા કબજે કર્યું છે. પોલીસને જોઈને બુટલેગર અંધારાનો લાભ લઈ મુદ્દામાલ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0