કયુ આર કોડ મારફત તલાટીએ રૂા. 1500ની લાંચ સ્વીકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભ્રષ્ટ સરકારી બાબુઓને ઓનલાઈન લાંચની રકમ લેવાનો પણ છોછ નથી : સમાજ કલ્યાણ વિભાગમાંથી લગ્ન માટે સહાય મેળવવા જરૂરી મેમોરેન્ડમ માટે પરબવાવડીના તલાટીએ લાંચ માગી હતી
રાજકોટ, : રાજયના ભ્રષ્ટ સરકારી બાબુઓ હવે બેફામ બની ગયા છે. જેને કારણે તેમને લાંચની રકમ ઓનલાઈન લેવામાં પણ કોઈ છોછ રહ્યો નથી. ભેંસાણ તાલુકાના પરબવાવડી ગામના તલાટી કમ મંત્રી જયદિપ જનકભાઈ ચાવડાને એસીબીએ કયુ આર કોડ મોકલી રૂા. 1500ની લાંચ લેતાં ઝડપી લેતાં ચર્ચા જાગી છે. એસીબીના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટમાં રહેતાં ફરિયાદીના કૌટુંબિક ભાઈએ આંતરજ્ઞાાતિય લગ્ન કર્યા હતા.
What's Your Reaction?






