કપડવંજ તાલુકામાં અડધો ડઝન ગ્રામ પંચાયતોમાં દબાણો હટાવાયા

ગ્રામ્ય વિસ્તારમાં દબાણોનો રાફડોતાલુકાના રમોસડી, ઘડિયા, વ્યાસ વાસણા, આંબલિયારા સહિત અડધો ડઝન ગ્રામ પંચાયતમાં દબાણોનો સફાયોકપડવંજ: કપડવંજ તાલુકાના નરસિંહપુર સહિત અડધો ડઝન ગ્રામ પંચાયતોમાં ગૌચર સહિત સરકારી જમીનો પર ખડકી દીધેલા દબાણો તંત્રએ હટાવી દીધા હતા. નરસિંહપુરમાં તો દબાણકર્તાએ ગૌચરમાં તબેલા- ખેતર બનાવી ખેતી પણ કરી દીધી હતી. તંત્રએ હવે ગ્રામ્ય વિસ્તારમાં દબાણ હટાવો ઝૂંબેશ તેજ કરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

કપડવંજ તાલુકામાં અડધો ડઝન ગ્રામ પંચાયતોમાં દબાણો હટાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગ્રામ્ય વિસ્તારમાં દબાણોનો રાફડો

તાલુકાના રમોસડી, ઘડિયા, વ્યાસ વાસણા, આંબલિયારા સહિત અડધો ડઝન ગ્રામ પંચાયતમાં દબાણોનો સફાયો

કપડવંજ: કપડવંજ તાલુકાના નરસિંહપુર સહિત અડધો ડઝન ગ્રામ પંચાયતોમાં ગૌચર સહિત સરકારી જમીનો પર ખડકી દીધેલા દબાણો તંત્રએ હટાવી દીધા હતા. નરસિંહપુરમાં તો દબાણકર્તાએ ગૌચરમાં તબેલા- ખેતર બનાવી ખેતી પણ કરી દીધી હતી. તંત્રએ હવે ગ્રામ્ય વિસ્તારમાં દબાણ હટાવો ઝૂંબેશ તેજ કરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.