કંપનીઓ ઈંધણની નુકસાની ટાળવા પેટ્રોલ પંપને ઓછો જથ્થો આપે છે

Mar 24, 2026 - 09:00
કંપનીઓ ઈંધણની નુકસાની ટાળવા પેટ્રોલ પંપને ઓછો જથ્થો આપે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


યુધ્ધની અસર હવે ધીમે ધીમે ગામડાઓ સુધી પહોંચી : મર્યાદિત જ સ્ટોક રાખવો, રાત્રિના સમયે અમુક પંપ બંધ કરી દેવા, ગત વર્ષે જે મહિનામાં જેટલો સ્ટોક લીધો હોય એટલો જ આપવા ગાઈડ લાઈન 

જૂનાગઢ, : પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્થિતિ પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે જેમાં વૈશ્વિક પરિસ્થિતિ મુજબ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે ક્રુડ ઓઈલ અને ગેસના સપ્લાય પર દબાણ આવ્યું છે. સોશિયલ મીડિયા પર પેટ્રોલ ખૂટી જશે તેવી અફવાઓ ફેલાતા લોકો સંગ્રહ કરવા માટે પંપ પર ઉમટી પડયા છે જેના કારણે ચાલુ પંપો પર અચાનક ભાર વધી ગયો છે.

પેટ્રોલ પંપના સ્ટોક રાખવાની ગાઈડ લાઈન નક્કી કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0