ઓપરેશન શિલ્ડ: આજે ગુજરાતના આટલા જિલ્લામાં થશે બ્લેકઆઉટ, ફરી વાગશે સાયરન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mock Drill : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે આજ (31 મે 2025)ના રોજ પાકિસ્તાન સરહદથી જોડાયેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં 'ઓપરેશન શિલ્ડ' મોક ડ્રીલ કરાશે.
ગુજરાતના વિવિધ જિલ્લામાં આજે શનિવારે (31 મે) સાંજના 5થી 8 વાગ્યા દરમિયાન સિવિલ ડિફેન્સ દ્વારા 'ઓપરેશન શીલ્ડ' અંતર્ગત મોક ડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે. ચાલો જાણીએ કયા જિલ્લામાં કયા સમયે થશે બ્લેકઆઉટ.
What's Your Reaction?






