ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

૩ હોટલોમાં કોલ્ડ્રીંક્સની છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવાતા હતાં
બે ગેસ એજન્સી અને એક ફોર વ્હીલ સર્વિસ સેન્ટરના કાંટા-માપની ખરાઇ ન કરાવતા દંડાયા
ભાવનગર - જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા ગ્રાહકોની સુરક્ષા જાળવવા તબક્કાવાર મોબાઇલ ચેકિંગ ડ્રાઇવ ગોઠવતા હોય છે. તો હાલ ઓનલાઇનના યુગમાં સુરતની કંપની પાસે ડિટર્જન્ટ લીક્વીડ મંગાવાયા બાદ પાંચ લીટરમાં ૮૦૦ એમ.એલ. ઓછુ નિકળતા નિયત એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

