એકલવાયા જીવનથી કંટાળી ઝેર પી મોત વહાલું કર્યું
વડોદરા નજીક ભાયલીમાં જૂની બાવરી વગામાં રહેતા શંકર રમેશભાઇ વસાવા ઉ.વ.46 છેલ્લા ઘણા વર્ષોથી એકલવાયુજીવન જીવતાં હતા અને પોતાના માતા પિતા પણ હયાત ના હોય જેથી કંટાળીને સવારે ઝેરી દવા પી જતા ગોત્રી જનરલ હોસ્પીટલ વડોદરા શહરે ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -