...એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો ચમત્કારિક બચાવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar News: રોડ પર નીકળતા પહેલા ચેતજો! તંત્રને તમારા જીવની કોઈ જ પડી નથી! જામનગરના રણજીતસાગર રોડ પર એવી જ એક ઘટના બની છે. ગ્રીન સિટીની આગળ અને ભાનુ પેટ્રોલિયમની સામે એક ખાનગી સ્કૂલનું વિશાળ LED હોર્ડિંગ ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થયું હતું. આ ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, માત્ર બે-ત્રણ સેકન્ડના વહેલા-મોડા થવામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

