ઉમરેઠ શહેરમાં ગેરકાયદે બોર્ડ હટાવવા મુદ્દે મહિલા ચીફ ઓફિસર પર હુમલો

- સોસાયટીના એડવર્ટાઈઝ બોર્ડથી પાલિકાના શૌચાલયને ઢાંકી દીધું હતું- 'અમે બોર્ડ ઉતારીશું નહીં અને હટાવવા પણ નહીં દઈએ' કહી પાંચ શખ્સોએ મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીને લાફા ઝીંકી મારી નાખવાની ધમકી આપીઆણંદ : ઉમરેઠ પાલિકાની દબાણ શાખાની ટીમ ગેરકાયદે એડ્વર્ટાઈઝનું બોર્ડ હટાવવા ગઈ હતી. ત્યારે મહિલા ચીફ ઓફિસર અને દબાણ શાખાના કર્મચારીને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી પાંચ શખ્સો ભાગી ગયા હતા. આ અંગે પાંચ શખ્સો વિરૃદ્ધ ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

ઉમરેઠ શહેરમાં ગેરકાયદે બોર્ડ હટાવવા મુદ્દે મહિલા ચીફ ઓફિસર પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સોસાયટીના એડવર્ટાઈઝ બોર્ડથી પાલિકાના શૌચાલયને ઢાંકી દીધું હતું

- 'અમે બોર્ડ ઉતારીશું નહીં અને હટાવવા પણ નહીં દઈએ' કહી પાંચ શખ્સોએ મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીને લાફા ઝીંકી મારી નાખવાની ધમકી આપી

આણંદ : ઉમરેઠ પાલિકાની દબાણ શાખાની ટીમ ગેરકાયદે એડ્વર્ટાઈઝનું બોર્ડ હટાવવા ગઈ હતી. ત્યારે મહિલા ચીફ ઓફિસર અને દબાણ શાખાના કર્મચારીને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી પાંચ શખ્સો ભાગી ગયા હતા. આ અંગે પાંચ શખ્સો વિરૃદ્ધ ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.