'ઉડાન' યોજના હવા-હવાઈ: ગુજરાતમાં 71 રૂટ અધ્ધરતાલ, નવા 20 એરપોર્ટના વાયદા પાછળ શું છે સત્ય?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

UDAN Scheme Falters in Gujarat: સામાન્ય માણસને સસ્તી હવાઈ મુસાફરી કરાવવાના હેતુથી શરૂ કરાયેલી 'ઉડાન' (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના ગુજરાતમાં તો 'હવા-હવાઈ' સાબિત થઈ છે. જૂના 71 રૂટ પરની અધ્ધરતાલ જેવી ફ્લાઈટ્સને કેન્દ્ર સરકારે રન-વે પર લાવવાને બદલે નવા 20 એરપોર્ટ અને 25 હેલીપેડના વાયદો સાથે આમઆદમીને સસ્તા ભાડામાં ફરી 'હવાઈ સફર' કરાવવાની જાહેરાત કરતા આશ્ચર્ય સર્જાયું છે. કારણ કે પહેલાથી ‘ઊડાન’ની મોટાભાગની ફ્લાઈટ્સ આજે પણ ‘ઉડે તો ઉડે' જેવી સ્થિતિમાં છે.
અંદાજે 50% ફ્લાઈટ બંધ
'ઉડાન'એ ભારત સરકારની રીઝનલ કનેક્ટિવિટી સ્કીમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકો માટે હવાઈ મુસાફરીને સસ્તી બનાવવી અને દેશના નાના શહેરોને એરનેટવર્ક સાથે જોડવાનો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

