આપ-કોંગ્રેસની આબરૂના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Election Results: મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપે એવો ભગવો લહેરાવ્યો છે કે વિરોધ પક્ષોના તો સરનામા શોધવા માટે હવે 'ગૂગલ મેપ્સ'ની મદદ લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણીના આંકડા જોતા એવું લાગે છે કે જનતાએ વિપક્ષને 'વોટ' નહીં પણ 'ખોટ' જ આપી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાલત એવી કફોડી થઈ છે કે બેઠકો જીતવી તો દૂરની વાત, ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શક્યા નથી.
મજબૂત નેતાગીરીના અભાવે વિપક્ષના સૂપડા સાફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતિ પસંદ કરી છે જેના પગલે 'પરિવર્તન'ના વાયદા કરનાર આપના ઝાદુના સળિયા વિખેરાય ગયા છે, તો કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે તેનું કારણ એ છે કે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં જૂથવાદ ચરમસીમાએ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

