આણંદના તારાપુર-વટામણ હાઇવે પર અકસ્માત, કારની ટક્કરે બાઈકસવાર 2 યુવકના મોત

May 30, 2025 - 20:30
આણંદના તારાપુર-વટામણ હાઇવે પર અકસ્માત, કારની ટક્કરે બાઈકસવાર 2 યુવકના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Accident In Anand: આણંદના તારાપુરમાં તારાપુર-વટામણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર 2 યુવકોના મૃત્યુ નીપજ્યાં હતા. 

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી

મળતી માહિતી અનુસાર, તારાપુર-વટામણ હાઇવે પર ગંભીર અક્સ્માતની ઘટના બની છે. કારની ટક્કરે બાઈક પર સવાર બે યુવકોના મોત થયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0