આજીવન કેદની સજા પામેલા સાજીદ કચરાએ જેલના સ્ટાફને ધમકાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લઘુમતી અગ્રણી અને તેના પુત્રના ડબલ મર્ડરમાં જેલના સ્ટાફને જોઇ લેવાની પણ ધમકી આપી, અગાઉ પણ જેલરને ધમકી આપતાં પોલીસે ધરપકડ કરી હતી
રાજકોટ, : રાજકોટના લઘુમતી અગ્રણી અને તેના પુત્રની હત્યામાં આજીવન કેદની સજા પામેલા સાજીદ હુસેન કચરા (રહે. સુભાષનગર, રૈયા રોડ)એ જેલરને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ હવે જેલ સિપાઇ અને હવાલદારને પણ ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેલના હવાલદાર જયરાજ વાળાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ તા. 5ના રોજ તેની જેલના મેઇન ગેઇટ ખાતે કેદી આવક-જાવકના ટેબલ ઉપર ડયુટી હતી.
What's Your Reaction?






