આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોટીલા તાલુકાનાં સાંગાણી ગામ પાસે ગોઝારો અકસ્માત
પીપળીધામમાં રામાપીરના દર્શન કરી પરત ફરતી વખતે હોટલ નજીક જીવલેણ અકસ્માત નડયો, પ્રજાપતિ સમાજમાં શોકનું મોજું
ચોટીલા: ચોટીલા - સાયલા ધોરી માર્ગ પર સાંગાણી ગામના ઓવરબ્રીજ અને બળદેવ હોટલ નજીક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા આઇસર ટ્રકના ચાલકે મોટરસાયકલને જોરદાર ઠોકર મારતાં રાજકોટના સોરઠીયા પ્રજાપતિકુંભાર જ્ઞાાતિના બે કુટુંબી ભાઈઓના કરુણ મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતથી બંને યુવકોના પરિવારોમાં શોક છવાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

