આઇપીએલની ફાઇનલની ભીડમાં ૧૦૦થી વધુ મોબાઇલ ફોન ચોરાયા

Jun 5, 2025 - 04:00
આઇપીએલની ફાઇનલની ભીડમાં  ૧૦૦થી વધુ મોબાઇલ ફોન ચોરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

આઇપીએલની ફાઇનલ મેચ દરમિયાન ભીડનો લાભ લઇને મોબાઇલ ચોરી કરવા માટે કેટલાંક લોકો પ્રેક્ષક તરીકે આવ્યા હતા અને ૧૦૦થી વધુ મોબાઇલ ફોન ચોરી થયા હતા. જ્યારે મહારાષ્ટ્રના થાણેથી પ્રેક્ષક તરીકે આવેલા યુવકને ચોરીના પાંચ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત, ચાંદખેડા પોલીસે ટિકિટ વીના સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી ગયેલા ૨૦૦ જેટલા લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.


આઇપીએલની ફાઇનલ મેચ દરમિયાન ખુબ મોટાપ્રમાણમાં પ્રેક્ષકો આવ્યા હોવાથી ભીડનો લાભ લઇને મોબાઇલ ચોરી કરવા માટે કેટલાક લોકો સક્રિય થયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0