આ કેવો વિકાસ! ગુજરાતમાં એકેય ગવર્મેન્ટ ટેકનિકલ કોલેજમાં ફાયર સેફ્ટીનો કોર્સ ચાલતો નથી

Fire Safety Course: છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત દેશભરમાં આગજનીની ઘટનાઓ વધી છે અને ગુજરાતમાં તક્ષશિલા અગ્નિકાંડ, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડથી માંડી તાજેતરમાં બનેલ રાજક્રેટનો અગ્નિકાંડ એ અત્યાર સુધીની મોટી જીવલેશ અને કરૂણ ઘટનાઓમાંની એક છે ત્યારે આ ફોવર ટ્રેજેડી સાથે ફાયર એકક્સપર્ટસની ડિમાન્ડ હવે વધી છે.પ્રોફેશનલ્સ એક્સપર્ટસની જરૂરીવાત મોટા પ્રમાવામાં ઉભી થઈઅર્બેનાઈઝેશન વધવા સાથે ફાયર સેફ્ટી, ઈન્ડસ્ટ્રીપર સેફ્ટી અને એન્વાયરીચેન્ટ હેલ્થ મુદ્દે પ્રકૃતિ તેમજ લોકોમાં સમજણ અને ખાસ કરીને આ માટેના પ્રોફેશનલ્સ એક્સપર્ટસની જરૂરીવાત મોટા પ્રમાવામાં ઉભી થઈ રતી છે. ગુજરાતમાં આ વિષય પરના ટેકનિકલ ડિગ્રી કોર્સીસની વાત કરીએ તો ધો. 12 સાયન્સ પછી બેચલર ઓફ ટેકનોલોજીનો ડિગ્રી સેર્સ હાલ માત્ર ગુજરાતની એક માત્ર જીએસએફસી યુનિવર્સિટીમાં ચાલે છે. જો કે આ યુનિવર્સિટી ખાનગી યુનિવર્સિટી છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાણંદની એક ખાનગી ફાયર ટેક્નોલોજી ઈન્સ્ટિટયુટમાં બી.એસસી ઈન્ ફાયર ઍન્ડ સેફટીનો ડિગ્રી કોર્સ ચાલે છે. જ્યારે ગુજરાતના રોજગાર વિભાગ હેઠળની મહત્યા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટમાં ઈન્ડ્રસ્ટિયલ સેફ્ટીના પીજી કોર્સ ચાલે છે.એક પણ સરકારી કૉલેજમાં ફાયર સેફ્ટી એન્જિયનિરિંગનો કીરી ચાલતો નથીગુજરાતમાં હાલ 16 સરકારી ડિગ્રી ઉજનેરી કોલેજો છે અને 31 સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજો છે છે પરંતુ એક પણ સરકારી ડિગ્રી-ડિપ્લોમા કૉલેજમાં ફાયર સેફ્ટી-ફ્રાયર ટેકનોલોજી કે ફાયર સેફ્ટી એન્જિયનિરિંગનો કીરી ચાલતો નથી. આઅંગી હાયરટેક્નોલોજી ટૉચિંગના અને કાવર સેહુટી એ ગંભીર મુદ્દો બન્યો છે પરંતુ ગુજરાતની એકપણ સરકારી ડિગ્રી ઉજનેરી કોલેજ કે એક પણ સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજમાં કૉપર ટેકનોલોજી ક્ષપર ચોફટીનો ડિગ્રી-ડિપ્લોચ કોર્ય ચાલતો નથી. ગુજરાતમાં એક ખાવ કામેસમેફી ખાનથી પુનિ.ખાતે શયર એન એન્વાયરોમેન્ટ હેલ્થનો બી.ટેક ડિગ્રી કોર્સ ગણાવવામા આવે છે.ફાયર ટેકનોલોજી એક્સપર્ટસની ડિમાન્ડ વધીએક્સપર્ટ અને ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ તેમજ અધ્યાપક એવા વિષ્ણુ વિદ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત સમિત દેશભરમાં જે રીતે આગજનનીની પટનાઓ બની રહી છે. તેને લઈને હવે ફાયર ટેકનોલોજી એક્સપર્ટસની ડિમાન્ડ વધી છે. ઈન્સ્ટિટ્યુટથી માંડી, કોમ્પદેશ, હોસ્પિટલે, મિલ્ડીંગો તેમજ હવે દરેક ઈન્ડસ્ટ્રી-કંપનીમાં કાયર સેફ્ટીની જરૂર છે અને નિયમો મુજબ દરેક મોટી કંપનીએ ફ।૧૨ એક્સપર્ટ ૫૭. રાખવાના હોય છે. માગ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ડિમાન વધી રહી છે. ગુજરાતમાં પણ વધુને ઈન્સ્ટિટ્યુટ-કોલેજોમાં અને સરકારી કોલેજોમાં હવે ફાવર ટેકનોલોજના વિગ્ર કોર્સ ચાલુ કરવા જોઈએ. પરંતુ હાલ એક પણ. સરકારી ઈજનેરી કોલેજમાં ફાયર ટેકનોલોજીનો ડિમી કોર્સ ગાવતો નથી. ગુજરાત સરકાર દ્વારા હાથર પ્રિવેન્શન એક્ટ જે લાગુ કરાયો છે તેમાં બિડીંગોમાં ફાયર સેફ્ટી માટેની જે જોગવાઈ છે તેવી કાફ જોગવાળું દેશના અન્ય કોઈ રાજજ્યના કાયદામાં નથી. પરંતુ તેનો કરક અપક્ષ થવો જોઈએ.GSFC યુનિ.માં પાંચ વર્ષમાં 72 વિદ્યાર્થીએ ડિગ્રી લીધીગુજરાતમાં વડોદરાની જીસએફસી યુનિ.ના એડમિન ડિરેક્ટર તેમજ રોજસ્ટ્રાર આર.બી પંચાલે જણાવ્યુ હતું કે ફાયર સેફટીનો મી.ટેક ડિગ્રી કોર્ગ 2019માં શરૂ કરવામા આવ્યો હતો અને આ કોર્સમાં 30 બેઠકો છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 2019થી 2023 સુધીમાં કર વિદ્યાર્થીઓએ આ ડિગ્રી મેળવી છે. આ કોર્સની ડિમાન્ડ વધી છે. અને વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ પણ સારા પેકેજ સાથે થાય છે. પરંતુ તેમ છતાં હજુ આ કોર્સમાં પ્રવેશ માટે જોઈએ નેટલા વિદ્યાર્થીઓ નથી આવતા લોકોમાં - વિદ્યાર્થીઓમાં હજુ અવેરનેશ નથી જેથી અવેરનેશ વધે તે જરૂરી છે. પાંચ વર્ષમાં કુલ બેઠકો સામે 10 ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

આ કેવો વિકાસ! ગુજરાતમાં એકેય ગવર્મેન્ટ ટેકનિકલ કોલેજમાં ફાયર સેફ્ટીનો કોર્સ ચાલતો નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fire Safety Course: છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત દેશભરમાં આગજનીની ઘટનાઓ વધી છે અને ગુજરાતમાં તક્ષશિલા અગ્નિકાંડ, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડથી માંડી તાજેતરમાં બનેલ રાજક્રેટનો અગ્નિકાંડ એ અત્યાર સુધીની મોટી જીવલેશ અને કરૂણ ઘટનાઓમાંની એક છે ત્યારે આ ફોવર ટ્રેજેડી સાથે ફાયર એકક્સપર્ટસની ડિમાન્ડ હવે વધી છે.

પ્રોફેશનલ્સ એક્સપર્ટસની જરૂરીવાત મોટા પ્રમાવામાં ઉભી થઈ

અર્બેનાઈઝેશન વધવા સાથે ફાયર સેફ્ટી, ઈન્ડસ્ટ્રીપર સેફ્ટી અને એન્વાયરીચેન્ટ હેલ્થ મુદ્દે પ્રકૃતિ તેમજ લોકોમાં સમજણ અને ખાસ કરીને આ માટેના પ્રોફેશનલ્સ એક્સપર્ટસની જરૂરીવાત મોટા પ્રમાવામાં ઉભી થઈ રતી છે. ગુજરાતમાં આ વિષય પરના ટેકનિકલ ડિગ્રી કોર્સીસની વાત કરીએ તો ધો. 12 સાયન્સ પછી બેચલર ઓફ ટેકનોલોજીનો ડિગ્રી સેર્સ હાલ માત્ર ગુજરાતની એક માત્ર જીએસએફસી યુનિવર્સિટીમાં ચાલે છે. જો કે આ યુનિવર્સિટી ખાનગી યુનિવર્સિટી છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાણંદની એક ખાનગી ફાયર ટેક્નોલોજી ઈન્સ્ટિટયુટમાં બી.એસસી ઈન્ ફાયર ઍન્ડ સેફટીનો ડિગ્રી કોર્સ ચાલે છે. જ્યારે ગુજરાતના રોજગાર વિભાગ હેઠળની મહત્યા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટમાં ઈન્ડ્રસ્ટિયલ સેફ્ટીના પીજી કોર્સ ચાલે છે.

એક પણ સરકારી કૉલેજમાં ફાયર સેફ્ટી એન્જિયનિરિંગનો કીરી ચાલતો નથી

ગુજરાતમાં હાલ 16 સરકારી ડિગ્રી ઉજનેરી કોલેજો છે અને 31 સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજો છે છે પરંતુ એક પણ સરકારી ડિગ્રી-ડિપ્લોમા કૉલેજમાં ફાયર સેફ્ટી-ફ્રાયર ટેકનોલોજી કે ફાયર સેફ્ટી એન્જિયનિરિંગનો કીરી ચાલતો નથી. આઅંગી હાયરટેક્નોલોજી ટૉચિંગના અને કાવર સેહુટી એ ગંભીર મુદ્દો બન્યો છે પરંતુ ગુજરાતની એકપણ સરકારી ડિગ્રી ઉજનેરી કોલેજ કે એક પણ સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજમાં કૉપર ટેકનોલોજી ક્ષપર ચોફટીનો ડિગ્રી-ડિપ્લોચ કોર્ય ચાલતો નથી. ગુજરાતમાં એક ખાવ કામેસમેફી ખાનથી પુનિ.ખાતે શયર એન એન્વાયરોમેન્ટ હેલ્થનો બી.ટેક ડિગ્રી કોર્સ ગણાવવામા આવે છે.

ફાયર ટેકનોલોજી એક્સપર્ટસની ડિમાન્ડ વધી

એક્સપર્ટ અને ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ તેમજ અધ્યાપક એવા વિષ્ણુ વિદ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત સમિત દેશભરમાં જે રીતે આગજનનીની પટનાઓ બની રહી છે. તેને લઈને હવે ફાયર ટેકનોલોજી એક્સપર્ટસની ડિમાન્ડ વધી છે. ઈન્સ્ટિટ્યુટથી માંડી, કોમ્પદેશ, હોસ્પિટલે, મિલ્ડીંગો તેમજ હવે દરેક ઈન્ડસ્ટ્રી-કંપનીમાં કાયર સેફ્ટીની જરૂર છે અને નિયમો મુજબ દરેક મોટી કંપનીએ ફ।૧૨ એક્સપર્ટ ૫૭. રાખવાના હોય છે. માગ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ડિમાન વધી રહી છે. ગુજરાતમાં પણ વધુને ઈન્સ્ટિટ્યુટ-કોલેજોમાં અને સરકારી કોલેજોમાં હવે ફાવર ટેકનોલોજના વિગ્ર કોર્સ ચાલુ કરવા જોઈએ. પરંતુ હાલ એક પણ. સરકારી ઈજનેરી કોલેજમાં ફાયર ટેકનોલોજીનો ડિમી કોર્સ ગાવતો નથી. ગુજરાત સરકાર દ્વારા હાથર પ્રિવેન્શન એક્ટ જે લાગુ કરાયો છે તેમાં બિડીંગોમાં ફાયર સેફ્ટી માટેની જે જોગવાઈ છે તેવી કાફ જોગવાળું દેશના અન્ય કોઈ રાજજ્યના કાયદામાં નથી. પરંતુ તેનો કરક અપક્ષ થવો જોઈએ.

GSFC યુનિ.માં પાંચ વર્ષમાં 72 વિદ્યાર્થીએ ડિગ્રી લીધી

ગુજરાતમાં વડોદરાની જીસએફસી યુનિ.ના એડમિન ડિરેક્ટર તેમજ રોજસ્ટ્રાર આર.બી પંચાલે જણાવ્યુ હતું કે ફાયર સેફટીનો મી.ટેક ડિગ્રી કોર્ગ 2019માં શરૂ કરવામા આવ્યો હતો અને આ કોર્સમાં 30 બેઠકો છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 2019થી 2023 સુધીમાં કર વિદ્યાર્થીઓએ આ ડિગ્રી મેળવી છે. આ કોર્સની ડિમાન્ડ વધી છે. અને વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ પણ સારા પેકેજ સાથે થાય છે. પરંતુ તેમ છતાં હજુ આ કોર્સમાં પ્રવેશ માટે જોઈએ નેટલા વિદ્યાર્થીઓ નથી આવતા લોકોમાં - વિદ્યાર્થીઓમાં હજુ અવેરનેશ નથી જેથી અવેરનેશ વધે તે જરૂરી છે. પાંચ વર્ષમાં કુલ બેઠકો સામે 10 ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.