અસહય ઉકળાટ પછી વરસી પડયો વરસાદ, નિકોલ, ઓઢવ એક ઈંચ વરસાદમાં જળબંબાકાર,બે ફુટ સુધી પાણી ભરાયા

Jul 6, 2025 - 09:00
અસહય ઉકળાટ પછી વરસી પડયો વરસાદ, નિકોલ, ઓઢવ એક ઈંચ વરસાદમાં જળબંબાકાર,બે ફુટ સુધી પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અમદાવાદ,શનિવાર,5 જુલાઈ,2025

અમદાવાદમાં શનિવારે અસહય ઉકળાટ પછી બપોરના બે કલાકના સુમારે વરસાદ વરસી પડયો હતો.નિકોલ અને ઓઢવ વિસ્તારમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ પડતા રસ્તા ઉપર દોઢથી બે ફુટ જેટલા પાણી ફરી વળ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0