અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપીને ડોલર પડાવતું કોલ સેન્ટર પકડાયું

Aug 20, 2025 - 07:00
અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપીને ડોલર પડાવતું કોલ સેન્ટર પકડાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 અમદાવાદ,મંગળવાર

વસ્ત્રાલમાં જાહેરે રોડ ઉપર બેસીને અમેરિકા સહિત વિદેશી નાગરિકોને ઓછા વ્યાજે પર્સનલ લોન આપવાની લાલચ આપીને રૃપિયા પડાવતું હતું હરતું ફરતું કોલ સેન્ટર  પોલીસે પકડી પાડયુ છે. મોબાઈલ ફોનમાં અલગ અગલ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને વિદેશી નાગરિકોને ફોન કરીને ફાઇનાન્સ કંપનીમાંથી બોલીએ છીએ, ઓછા વ્યાજદરે પર્સનલ લોન આપવાની લાલચ આપતા હતા અને પ્રોસેસિંગ ફીના પેટે ૫૦થી ૨૦૦ ડોલર પડાવતા હતા. તેમજ વોલમાર્ટમાંથી લોનનું કાર્ડ મળી જશે કહીને ઠગાઈ કરતા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ચાર આરોપી સામે ગુનો નોધીને એક આરોપીની ધરપકડ  વધુ તપાસ હાથ ધરી છે.

ગેરકાયદે ડેટા લીડ મેળવીને મોબાઇલમાં પાંચ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને અમેરિકન સહિત વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0