અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી

Jun 22, 2026 - 22:00
અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Heavy Rain in Amreli: હજુ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ તે પહેલાં જ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં જ અમરેલીમાં સતત 5મા દિવસે વરસાદનું ધમાકેદાર આગમન થયું છે.

રોડ-રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા

આજે સાવરકુંડલાના ગ્રામીણ પંથકમાં મેઘરાજા ભારે મહેરબાન થયા છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના વીજપડી, ખડસલી અને છાપરી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0