અમરેલી લેટરકાંડ: પીડિત પાટીદાર દીકરીને સહકારી બૅન્કમાં નોકરીની ઑફર, AJMS બૅન્કનો નિર્ણય

Amreli Letter Scandal: અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું હતું. ત્યારથી આ વિવાદ વકર્યો હતો. ગુજરાતના પાટીદારોએ આ વાતનો વિરોધ નોંધાવી પાયલને ન્યાય આપવાની માંગ કરી હતી. શુક્રવારે સેસન્સ કોર્ટ દ્વારા પાયલને 15 હજારના બૉન્ડ પર જામીન પણ આપી દીધા છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -