અમરેલી જિલ્લામાં માવઠું: ખાંભા, ધારી અને બગસરા સહિત ગીર પંથકમાં કમોસમી વરસાદ, રવિ પાકને ભારે નુકસાનની ભીતિ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Unseasonal Rain In Amreli: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (23મી ફેબ્રુઆરી) અમદાવાદ, અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. જેમાં અમરેલી જિલ્લાના ખાંભા, ધારી, બગસરા સહિત ગીર પંથકમાં માવઠું થતાં ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે.
અમરેલીના તાલુકા પંથકમાં કમોસમી વરસાદ
અમરેલી જિલ્લામાં ખાંભા, બગસરા, ધારી ગીર પંથકના ગામડામાં કમોસમી વરસાદ થયો છે. જેમાં ધારી-ગીરના દલખાણીયા, ગીગાસણ, ગઢીયા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

