અમદુપુરામાં ગલ્લો હટાવતા યુવકનો પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ

અમદાવાદ, બુધવારઅમદુપુરામાં ટ્રાફિકને અડચણ રૃપ દબાણ હટાવવા માટે એએમસીની ટીમ ગઇ હતી જ્યાં પાનનો ગલ્લો ભરતા પહેલા સર સામાન ખાલી કરવાનું કહેવા છતાં યુવક ખાલી કરતો ન હતો જેથી દબાણની ગાડીમાં ભરવાનું કહેતા શખ્સે પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી લઇશ કહીને પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને આત્હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેને પકડી લીધો હતો. આ બનાવ અંગે  શહેરકોટડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે યુવકને બચાવી લીધો, ટાઉન ડેવલોપમેન્ટ ઇન્સ્પેક્ટરની ફરિયાદ આધારે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીમેમ્કો પાસે આવેલ એએમસીની ઉત્તર ઝોનની ઓફિસમાં એસ્ટેટ ટીડીઓ વિભાગમાં ઇન્ડિયા કોલોની વોર્ડમાં ટાઉન ડેવલોપમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા ગૌરાંગકુમાર પટેલ (ઉ.

અમદુપુરામાં ગલ્લો હટાવતા યુવકનો પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવાર

અમદુપુરામાં ટ્રાફિકને અડચણ રૃપ દબાણ હટાવવા માટે એએમસીની ટીમ ગઇ હતી જ્યાં પાનનો ગલ્લો ભરતા પહેલા સર સામાન ખાલી કરવાનું કહેવા છતાં યુવક ખાલી કરતો ન હતો જેથી દબાણની ગાડીમાં ભરવાનું કહેતા શખ્સે પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી લઇશ કહીને પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને આત્હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેને પકડી લીધો હતો. આ બનાવ અંગે  શહેરકોટડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે યુવકને બચાવી લીધો, ટાઉન ડેવલોપમેન્ટ ઇન્સ્પેક્ટરની ફરિયાદ આધારે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મેમ્કો પાસે આવેલ એએમસીની ઉત્તર ઝોનની ઓફિસમાં એસ્ટેટ ટીડીઓ વિભાગમાં ઇન્ડિયા કોલોની વોર્ડમાં ટાઉન ડેવલોપમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા ગૌરાંગકુમાર પટેલ (ઉ.