અમદાવાદમાંથી ઝડપાઈ પાકિસ્તાની મહિલા, હોસ્પિટલમાં સારવાર કરાવવા આવતા ફૂટ્યો ભાંડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Pakistani Woman Caught From Shardaben Hospital: અમદાવાદમાંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં હોસ્પિટલમાંથી એક પાકિસ્તાની મહિલા ઝડપાઈ છે. મહિલા શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા ગઈ હતી, આ સમયે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. હાલ, મહિલાને પોલીસ મહિલા અને પરિવારની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થી એક જ વર્ષમાં બે ડિગ્રી મેળવે તો UGCની ગાઈડલાઈન્સ લાગુ પડે.
What's Your Reaction?






