અમદાવાદમાં વરસાદ બંધ થયો, 24 કલાક પછી પણ વરસાદી પાણી નહીં ઓસર્યા એવા સ્થળ કયા...

       Rain in Ahmedabad : 26 ઓગસ્ટે અમદાવાદમાં બપોરે 12થી સાંજના 6 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી પડયો હતો.26 ઓગસ્ટે સાંજે 6 કલાક બાદ વરસાદ બંધ થયા પછી 27 ઓગસ્ટે સાંજના 6 કલાક સુધી પણ વરસાદી પાણીનો નિકાલ ના કરી શકાયો હોય એવા 40 સ્પોટ હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળે છે. જો કે સત્તાવાર રીતે વોટર લોગીંગ સ્પોટના બતાવવામા આવી રહેલા આંકડાની સાથે શહેરમાં અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામા આવેલા 125 સ્પોટ ઉપર પણ વરસાદી પાણી ભરાયા હોવાનું જાણવા મળે છે.1.દાસ ખમણ પાસે,નિકોલ2.તીન બત્તી, એકતા નગર,દાણીલીમડા3.કેસેન્ટ સ્કૂલની પાછળ ,અંબર ટાવરની પાછળ તમામ સોસાયટીઓમાં4.મકતમપુરા વોર્ડમાં,બાકરોલ ગામમા5.સફીલાલાની દરગાહની આજુબાજુનો ભાગ6.હાથીખાઈ,ગોમતીપુર7.વંદેમાતરમ,ગોતા વિસ્તાર8.કારગીલ ચોકડીથી ચાણકયપુરી સુધીના રોડ ઉપર9.ચાંદલોડીયા તળાવની બાજુમાં આવેલા રસ્તા ઉપર10.નહેરુબ્રિજના છેડા ઉપર આશ્રમરોડ તરફના રોડ ઉપર11.વટવા વોર્ડમાં આવેલી સુવિધા સોસાયટી પાણીમાં ગરકાવ12.બોપલ-ઘુમા નગર પાલિકા વિસ્તારમાં13.ઘુમા,પુજન ફલેટ14.ઘુમા,ઋષિકેશ સોસાયટીમાં લોકોએ રુપિયા ખર્ચી પમ્પ મંગાવવો પડયો15.સરસપુર વિસ્તાર આખો પાણીમાં ગરકાવ16.અજીત મિલ,રખિયાલ17.બુર્ઝ અલ અસબાબ પાર્ક,સરખેજ18.ગોમતીપુરથી સરસપુર તરફ જવાનો રોડ સ્વિમિંગ પુલ બન્યો19.ગોદરેજ ગાર્ડન સીટી પાસે,સેવી સ્વરાજ20.મલેકસાબાન તળાવ રોડ ઉપર21.ગોપાલ ચોક,નિકોલ22.વસ્ત્રાલથી આર.ટી.ઓ.રોડ23.ચાણકયપુરી,એન.એમ.ઝાલા કોલેજ રોડ24.શેલા વિસ્તાર પાણીમાં ગરકાવ25.બેરલ માર્કેટ,દાણીલીમડા26.સ્ટર્લિંગ સીટી,બોપલ27.મણિનગર,દેવી પાર્ક, વલ્લભવાડી28.ભૈરવનાથ રોડ29.શારદાબહેન હોસ્પિટલ,સરસપુર30.વોરાના રોજા31.ગોમતીપુર,પટેલ મિલ32.બાપુનગર જનરલ હોસ્પિટલ33.પલક ફલેટ, કમલા પાર્ક,ઘુમા34.પલ્લવ ચાર રસ્તા35.શાસ્ત્રીનગર,ભૂયંગદેવ36.ગોળલીમડા,મ્યુનિ.ઓફિસ પાસે37.અનુપમ સિનેમાથી ગાયત્રી ડેરી સુધી38. ન્યુ કોટન મેટ્રો ચાર રસ્તા39. બળીયા દેવ મંદિર ચાર રસ્તા40. રબારી કોલોની41. શાહીસ્તા ફલેટ, સોનલ સિનેમા42. ઝલક ફલેટ

અમદાવાદમાં વરસાદ બંધ થયો, 24 કલાક પછી પણ વરસાદી પાણી નહીં ઓસર્યા એવા સ્થળ કયા...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

 Rain in Ahmedabad : 26 ઓગસ્ટે અમદાવાદમાં બપોરે 12થી સાંજના 6 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી પડયો હતો.26 ઓગસ્ટે સાંજે 6 કલાક બાદ વરસાદ બંધ થયા પછી 27 ઓગસ્ટે સાંજના 6 કલાક સુધી પણ વરસાદી પાણીનો નિકાલ ના કરી શકાયો હોય એવા 40 સ્પોટ હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળે છે. જો કે સત્તાવાર રીતે વોટર લોગીંગ સ્પોટના બતાવવામા આવી રહેલા આંકડાની સાથે શહેરમાં અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામા આવેલા 125 સ્પોટ ઉપર પણ વરસાદી પાણી ભરાયા હોવાનું જાણવા મળે છે.

1.દાસ ખમણ પાસે,નિકોલ
2.તીન બત્તી, એકતા નગર,દાણીલીમડા
3.કેસેન્ટ સ્કૂલની પાછળ ,અંબર ટાવરની પાછળ તમામ સોસાયટીઓમાં
4.મકતમપુરા વોર્ડમાં,બાકરોલ ગામમા
5.સફીલાલાની દરગાહની આજુબાજુનો ભાગ
6.હાથીખાઈ,ગોમતીપુર
7.વંદેમાતરમ,ગોતા વિસ્તાર
8.કારગીલ ચોકડીથી ચાણકયપુરી સુધીના રોડ ઉપર
9.ચાંદલોડીયા તળાવની બાજુમાં આવેલા રસ્તા ઉપર
10.નહેરુબ્રિજના છેડા ઉપર આશ્રમરોડ તરફના રોડ ઉપર
11.વટવા વોર્ડમાં આવેલી સુવિધા સોસાયટી પાણીમાં ગરકાવ
12.બોપલ-ઘુમા નગર પાલિકા વિસ્તારમાં
13.ઘુમા,પુજન ફલેટ
14.ઘુમા,ઋષિકેશ સોસાયટીમાં લોકોએ રુપિયા ખર્ચી પમ્પ મંગાવવો પડયો
15.સરસપુર વિસ્તાર આખો પાણીમાં ગરકાવ
16.અજીત મિલ,રખિયાલ
17.બુર્ઝ અલ અસબાબ પાર્ક,સરખેજ
18.ગોમતીપુરથી સરસપુર તરફ જવાનો રોડ સ્વિમિંગ પુલ બન્યો
19.ગોદરેજ ગાર્ડન સીટી પાસે,સેવી સ્વરાજ
20.મલેકસાબાન તળાવ રોડ ઉપર
21.ગોપાલ ચોક,નિકોલ
22.વસ્ત્રાલથી આર.ટી.ઓ.રોડ
23.ચાણકયપુરી,એન.એમ.ઝાલા કોલેજ રોડ
24.શેલા વિસ્તાર પાણીમાં ગરકાવ
25.બેરલ માર્કેટ,દાણીલીમડા
26.સ્ટર્લિંગ સીટી,બોપલ
27.મણિનગર,દેવી પાર્ક, વલ્લભવાડી
28.ભૈરવનાથ રોડ
29.શારદાબહેન હોસ્પિટલ,સરસપુર
30.વોરાના રોજા
31.ગોમતીપુર,પટેલ મિલ
32.બાપુનગર જનરલ હોસ્પિટલ
33.પલક ફલેટ, કમલા પાર્ક,ઘુમા
34.પલ્લવ ચાર રસ્તા
35.શાસ્ત્રીનગર,ભૂયંગદેવ
36.ગોળલીમડા,મ્યુનિ.ઓફિસ પાસે
37.અનુપમ સિનેમાથી ગાયત્રી ડેરી સુધી
38. ન્યુ કોટન મેટ્રો ચાર રસ્તા
39. બળીયા દેવ મંદિર ચાર રસ્તા
40. રબારી કોલોની
41. શાહીસ્તા ફલેટ, સોનલ સિનેમા
42. ઝલક ફલેટ