અમદાવાદમાં લૂંટારુઓ સક્રિય: ‘કાર કેમ ભટકાડી?’ કહીને ગાડી પડાવી લીધી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી અવનવી યુક્તિ અપનાવીને લોકો સાથે લૂંટ ચલાવી રહી છે. 18 દિવસ પહેલાં મહીસાગર ખાતે રહેતો યુવક વસ્ત્રાલ રિંગ રોડ ઉપરથી કાર લઈને જતો હતો, ત્યારે એક્ટિવા ઉપર આવેલા બે શખ્સોએ તેમને રોક્યા હતા. "તેં મારી સાથે તમારી કાર અથડાવી છે" તેમ કહીને યુવકને કારમાંથી નીચે ઉતારી રૂ.2.50 લાખની કાર લૂંટી ગયા હતા, કારમાં મોબાઈલ પણ હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

