અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime News: અમદાવાદમાં રાત્રિ દરમિયાન કેબ ચલાવતા એક ડ્રાઈવરને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં રહેતા રજનીકાંત રાવળ નામના કેબ ડ્રાઈવર રાત્રિના સમયે પેસેન્જરને ડ્રોપ કર્યા બાદ પ્રહલાદનગર વિસ્તારમાં ઊભા હતા. રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ તેમને રેપિડો એપ્લિકેશન પર મકરબા ફાટક નજીકથી એક બુકિંગ મળ્યું હતું. રાતનો સમય હોવાથી સારી કમાણીની આશામાં રજનીકાંત ત્યાં પહોંચ્યા હતા, જ્યાં ઔડાના મકાનો પાસે જવાના લોકેશન માટે ચાર અજાણ્યા યુવકો તેમની કારમાં સવાર થયા હતા.
લઘુશંકાના બહાને કાર ઉભી રખાવી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

