અમદાવાદમાં ગર્ભવતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, લગ્નના 7 મહિનામાં જ આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News: રાજ્યમાં વધતા આપઘાતના બનાવો વચ્ચે અમદાવાદમાં આપઘાતની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેમનગર વિસ્તારમાં આવેલ પટેલ વાસમાં એક પરિણીતાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં સૌથી દુઃખદ વાત એ છે કે મૃતક પરિણીતાને ત્રણ માસનો ગર્ભ હતો.
યુવતીના સાત મહિના પહેલા જ લગ્ન થયા હતા
મળતી માહિતી અનુસાર, મૃતક પરિણીતાનું નામ મોનિકા નાઈ હોવાનું જાણવા મળ્યું છે.
What's Your Reaction?






