અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ કાબુમાં, ગુનાખોરીમાં જંગી ઘટાડો થયાનો પોલીસનો દાવો

Ahmedabad City Police : ગુજરાતમાં ગુનાખોરીની પરાકાષ્ઠા વધી રહી છે, ત્યારે અમદાવાદમાં દુષ્કર્મ, હત્યા, મારામારી, લૂંટ, નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવું, હિટ ઍન્ડ રન કેસ સહિતના ગુનાઓ દિવસે-દિવસે વધી રહ્યાં છે. તો બીજી તરફ, અમદાવાદ શહેર પોલીસ એવો દાવો કરી રહી છે કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ કાબુમાં છે અને ગુનાખોરીમાં જંગી ઘટાડો થયો છે. જેમાં અમદાવાદ શહેર પોલીસે વર્ષ 2023-24ના હત્યા, લૂંટ, મારામારી સહિતના 12થી વધુ ગુનાઓની આંકડાકીય માહિતી જાહેર કરી છે. જુઓ અમદાવાદ શહેરના ક્રાઇમના આંકડાગુજરાતમાં અમદાવાદ, સુરત સહિતના જિલ્લામાં ક્રાઇમરેટ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા કાબુમાં હોવાનો દાવો કર્યો છે.

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ કાબુમાં, ગુનાખોરીમાં જંગી ઘટાડો થયાનો પોલીસનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad City Police : ગુજરાતમાં ગુનાખોરીની પરાકાષ્ઠા વધી રહી છે, ત્યારે અમદાવાદમાં દુષ્કર્મ, હત્યા, મારામારી, લૂંટ, નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવું, હિટ ઍન્ડ રન કેસ સહિતના ગુનાઓ દિવસે-દિવસે વધી રહ્યાં છે. તો બીજી તરફ, અમદાવાદ શહેર પોલીસ એવો દાવો કરી રહી છે કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ કાબુમાં છે અને ગુનાખોરીમાં જંગી ઘટાડો થયો છે. જેમાં અમદાવાદ શહેર પોલીસે વર્ષ 2023-24ના હત્યા, લૂંટ, મારામારી સહિતના 12થી વધુ ગુનાઓની આંકડાકીય માહિતી જાહેર કરી છે. 

જુઓ અમદાવાદ શહેરના ક્રાઇમના આંકડા

ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિતના જિલ્લામાં ક્રાઇમરેટ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા કાબુમાં હોવાનો દાવો કર્યો છે.