અમદાવાદનો સુભાષબ્રિજ 5 દિવસ બંધ, શહેરીજનો ત્રસ્ત, પોલીસ કમિશનરે બ્રીજની મુલાકાત લઈ અધિકારીઓ સાથે કરી ચર્ચા

Dec 5, 2025 - 11:30
અમદાવાદનો સુભાષબ્રિજ 5 દિવસ બંધ, શહેરીજનો ત્રસ્ત, પોલીસ કમિશનરે બ્રીજની મુલાકાત લઈ અધિકારીઓ સાથે કરી ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં સુભાષબ્રિજ ગઈકાલ સાંજથી તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.  બ્રિજમાં કેટલાક ભાગ બેસી જતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પગલું લેવામાં આવ્યું. શહેરમાં આવેલ સુભાષ બ્રિજ વધુ વ્યસ્ત છે. એટલે આ બ્રિજ 5 દિવસ બંધ કરાતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0