ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ

Dec 5, 2025 - 12:00
ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Crime Rate Increase: ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો થયો છે. ક્રિમિનલ કેસમાં થયેલો આ વધારો ગુજરાતમાં ગુનાખોરીના વધતા પ્રમાણને દર્શાવે છે. બીજી તરફ વર્ષ 2024ની સરખામણીએ 1 ડિસેમ્બર 2025 સુધીમાં સિવિલ કેસમાં 15 હજાર જેટલો ઘટાડો નોંધાયો છે. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં ગયા વર્ષે 1 ડિસેમ્બર સુધી 12,36,524 હતા અને તે 1 ડિસેમ્બર 2025 સુધી વધીને 16,08,271 થયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0