અમદાવાદના સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ બનાવાશે ફોરલેનના, રાજ્ય સરકાર રૂ. 220 કરોડ ફાળવશે
Sarangpur-Kalupur Overbridge: અમદાવાદના રેલવે સ્ટેશનના આધુનિકરણના ભાગરુપે સારંગપુર અને કાલુપુર ઓવરબ્રિજને પહોળો કરવામાં આવશે. આ બંને ઓવરબ્રિજને પહોળો કરવા માટે ખર્ચ થનાર રકમમાં 50 ટકા રકમ રાજ્ય સરકાર આપશે. આ માટે રાજ્ય સરકાર 220 કરોડ રૂપિયા રેલવેને ફાળવવાની મંજૂરી આપી છે. 440 કરોડ રૂપિયાના ખર્ચે કાલુપુર-સારંગપુર ઓવરબ્રિજ બનાવાશેગુજરાત સરકારે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેમાં રાધનપુર-ભિલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 53 કરોડ ફાળવ્યા તેમજ રેલવે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ 440 કરોડ રૂપિયાના ખર્ચે કાલુપુર અને સારંગપુર ઓવરબ્રિજ કન્સ્ટ્રક્શન કામગીરી હાથ ધરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Sarangpur-Kalupur Overbridge: અમદાવાદના રેલવે સ્ટેશનના આધુનિકરણના ભાગરુપે સારંગપુર અને કાલુપુર ઓવરબ્રિજને પહોળો કરવામાં આવશે. આ બંને ઓવરબ્રિજને પહોળો કરવા માટે ખર્ચ થનાર રકમમાં 50 ટકા રકમ રાજ્ય સરકાર આપશે. આ માટે રાજ્ય સરકાર 220 કરોડ રૂપિયા રેલવેને ફાળવવાની મંજૂરી આપી છે.
440 કરોડ રૂપિયાના ખર્ચે કાલુપુર-સારંગપુર ઓવરબ્રિજ બનાવાશે
ગુજરાત સરકારે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેમાં રાધનપુર-ભિલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 53 કરોડ ફાળવ્યા તેમજ રેલવે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ 440 કરોડ રૂપિયાના ખર્ચે કાલુપુર અને સારંગપુર ઓવરબ્રિજ કન્સ્ટ્રક્શન કામગીરી હાથ ધરાશે.