અમદાવાદના સરખેજમાં તળાવમાં ડૂબવાની ઘટનાનો VIDEO સામે આવ્યો, આ કારણે સર્જાઈ હતી દુર્ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News: અમદાવાદમાં મંગળવારે (2 સપ્ટેમ્બર) સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ત્રણેય યુવકોનું મોત નિપજ્યું હતું. કલાકો સુધી રેસક્યુની કાર્યવાહી બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનાને લઈને હવે તે સમયનો વીડિયો સામે આવ્યો છે.
What's Your Reaction?






