અમદાવાદના વેપારી સાથે 'હનીટ્રેપ': ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડાવ્યા

Mar 17, 2026 - 23:00
અમદાવાદના વેપારી સાથે 'હનીટ્રેપ': ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય વેપારી હનીટ્રેપ અને તોડબાજીનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવ્યા બાદ એક મહિલાએ વેપારીને મળવા બોલાવ્યા હતા અને ત્યારબાદ પોલીસના સ્વાંગમાં આવેલા શખસોએ વેપારીનું અપહરણ કરી ડ્રગ્સ કેસમાં જેલભેગા કરી દેવાની ધમકી આપી રૂ.5 લાખ પડાવી લીધા હતા. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ફેસબુક પર 'હેતલ' સાથે થઈ હતી મિત્રતા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0