અમદાવાદના બાપુનગરમાં ગુજરાતના સૌથી મોટા પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત, પહેલા જ દિવસે 600 અરજી

Jul 8, 2025 - 16:00
અમદાવાદના બાપુનગરમાં ગુજરાતના સૌથી મોટા પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત, પહેલા જ દિવસે 600 અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Passport Seva Kendra Ahmedabad: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજથી (8 જુલાઇ) ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, હવે પાસપોર્ટ અરજદારો માટે પ્રક્રિયાને વધુ ઝડપી અને સુવિધાજનક બની જશે. આ નવું કેન્દ્ર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને રાજ્યભરના અરજદારોને સેવા આપવા સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે મીઠાખળીમાં આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અગવડતા પડતી હોવાથી અને સ્થાનિક રહેવાસીઓની વધતી માંગને પહોંચી વળવા માટે કેન્દ્રને શહેરના પૂર્વ ભાગમાં ખસેડવામાં આવ્યું છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા પાસપોર્ટ કેન્દ્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે 600 લોકોને પાસપોર્ટ માટે એપોઇમેન્ટ આપવામાં આવી છે. અહીં 3 વિંગમાં અલગ-અલગ 36 કાઉન્ટ બનાવવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0