અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ બેકાબૂ, 100થી વધુ ફાયર જવાનો ઘટનાસ્થળે

Feb 18, 2026 - 02:00
અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ બેકાબૂ, 100થી વધુ ફાયર જવાનો ઘટનાસ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chemical Factory Fire in Pipalaj: અમદાવાદ શહેરના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. 100 થી વધુ ફાયર જવાનો સાથે ફાયર વિભાગની 25 ગાડીઓ એક બાદ એક ઘટનાસ્થળે દોડી આવી છે. સાંજથી લાગેલી આગ મોડી રાત્રી સુધી કાબૂમાં આવી નથી. પાણીનો મારો ચલાવીને આગને કાબૂ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળ્યા. ઓઇલ-કેમિકલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0